Tuesday, 30 July 2013

vancho ane vicharo

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ-2012માંથી સાભાર.]
ભારતીય ચિંતકો અને તત્વજ્ઞાનીઓ- ચરિત્ર સાહિત્યજગતમાં તેઓની આત્મકથા, ચરિત્રકથા કે અન્ય સર્જકોએ કરેલા રેખાચિત્રોમાંથી ઊપસતા હોય છે. સાહિત્યજગત કે સામાજિકજગતમાં જે ચિંતકો અને તત્વજ્ઞાનીઓ વિષે લખાયું ના હોય કે એમના સર્જનને મૂલવાયું ના હોય એ સમયે એમનો અન્ય સાથેનો પત્રવ્યવહાર એમના વ્યક્તિત્વ અને વિચારોને સમજવામાં ખૂબ કામ લાગે છે. અહીં આ ટૂંકા લેખમાં સ્વામી વિવેકાનંદના અસંખ્ય પત્રોમાંથી શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, સ્વામી વિવેકાનંદજી દ્વારા 1970માં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ ગ્રંથમાંથી બે પત્રો લીધા છે.
મૂળ અંગ્રેજી અને બંગાળી, હિન્દી વગેરે ભાષામાં લખાયેલા આ પત્રોમાંથી વિવેકાનંદજીનું જગદગુરુનું સ્વરૂપ ઊપસી આવે છે. આ પત્રો નિરાંતે વાંચતાં એમાંથી માનવજાતિને મળતા ઉપદેશની સાથે સ્વયં એક શ્રદ્ધાવાન, પ્રખર દેશભક્ત અને વિશ્વમાનવ પ્રેમી તરીકે પ્રગટતા વિવેકાનંદ આપણને મળે છે. માનવપ્રેમ કોઈ સંપ્રદાય, જ્ઞાતિ, ભાષા કે સરહદોમાં બંધાય નહીં, એમ અહીં આ પત્રોમાંથી નીતરતો વિવેકાનંદનો માનવપ્રેમ, ભારતના નવસર્જન માટેના પ્રયત્નો, પ્રાચીન સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, માનવજાત સાથે પશુપંખી, પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યે દયા અને સન્માનની લાગણી, આ રીતના અનંત વિચારો એમના પત્રોમાંથી પ્રગટ થાય છે. સાહિત્યિક દષ્ટિએ જોતાં આ પત્રોની શૈલી તાજગીસભર છે, શબ્દોની પસંદગી અને વાત કરવાની રીત શિષ્ટાચારને શોભે છે. પ્રેમઝરણમાંથી વહેતો એમનો આ શબ્દનાદ એમણે લખેલા પત્રોમાંથી કેવા કેવા ચિંતન લઈને આપણી સામે આવે છે, તે આ પત્રોમાંથી જોઈએ.

સાન ફ્રાન્સિસ્કો,
4થી માર્ચ, 1900
પ્રિય બહેન નિવેદિતા,
હું કર્મ કરવા ઈચ્છતો નથી; શાંત રહીને આરામ લેવા માગું છું. હું સ્થળને અને કાળને જાણું છું. છતાં ભાગ્ય કે કર્મ મને સતત કાર્ય કરવા ધકેલે છે. કતલખાને લઈ જવાતાં ઘેટાં જેવા આપણે છીએ. પીઠ પર ચાબુક પડે તો પણ ચાલતાં ચાલતાં તેઓ રસ્તામાં આવતું ઘાસ ઉતાવળે થોડુંક ચરી લે, તેવું જ આપણું પણ છે. દુઃખ, રોગ વગેરેની શરૂઆત એ ભયરૂપ છે, આપણો જ ભય છે, આ બધું આપણું જ કર્મ છે. નુકશાન થઈ જશે એવી બીકમાં ને બીકમાં જ આપણે વધુ નુકશાન કરીએ છીએ. અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ. આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે…. અહા ! નિર્ભય બનવું, સાહસિક બનવું તથા કશાની પણ પરવા ન રાખવી એ કેટલું સારું છે !….
ભવદીય,
વિવેકાનંદ.
*****

બેલૂર, મઠ,
7મી સપ્ટેમ્બર, 1901
પ્રિય બહેન નિવેદિતા,
આ કાર્યમાં આપણે બધા કટકે કટકે કાર્ય કરીએ છીએ. હું કમાનને દાબી રાખવા પ્રયત્ન કરું છું. પણ કંઈક ને કંઈક બને છે અને કમાન છટકે છે. જ્યારે તમે તો વિચાર કરતાં રહો છો, સંભારતાં રહો છો અને બધું ઉતાવળે લખી કાઢો છો !
વરસાદ વિષે કહું તો હવે તો તે બરાબર મંડી પડ્યો છે; રાત અને દિવસ ધોધ બંધ પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે; તેથી જલપ્રલય જેવું લાગે છે. કિનારાને છલકાવી દેતું નદીમાં પૂર આવ્યું છે; ખાડાઓ તથા તળાવડાંઓ અને સરોવરો છલકાઈ ગયાં છે. મઠના આંગણામાંથી પાણીનો નિકાલ કરવા એક ઊંડી ખાઈ ખોદવામાં મદદ કરીને હું હમણાં જ પાછો ફર્યો છું. કેટલાંક સ્થળોએ તો વરસાદનું પાણી ઘણા ફૂટ ઊંચું ચડ્યું છે. મારો મોટો સારસ, હંસો અને બતકો, બધાં ખૂબ આનંદમાં આવી ગયાં છે. મારું પાળેલું હરણ મઠમાંથી નાસી ગયું અને તેને શોધી કાઢવામાં કેટલાક દિવસો સુધી ચિંતા કરાવી. દુર્ભાગ્યે મારું એક બતક ગઈ કાલે મરી ગયું. એકાદ અઠવાડિયાથી તે છેલ્લા શ્વાસ લેતું હતું. મારો એક મશ્કરો સાધુભાઈ કહે છે : ‘સ્વામીજી ! ભેજ અને વરસાદથી જ્યાં બતકોને શરદી થઈ જાય છે અને દેડકાંઓ છીંકો ખાવા લાગે છે, એવા આ કળિયુગમાં જીવવાનો કોઈ અર્થ નથી !’ એક હંસીનાં પીછાં ખરતાં જતાં હતાં. બીજો કોઈ ઉપાય હાથમાં ન આવતાં તેને કાર્બોલિક સાબુના હળવા દ્રાવણવાળા પાણીના વાસણમાં થોડીક વાર મૂકી રાખ્યું, એમ માનીને કે કાં તો તે મરી જશે અને કાં તો સાજી થઈ જશે. હવે તદ્દ્ન સાજી છે.
ભવદીય,
વિવેકાનંદ.
વિવેકાનંદના આ પત્રોનું અર્થઘટન જુદી ભૂમિકાએ કરવા જેવું છે. ‘પ્રિય બહેન નિવેદિતા’ સંબોધન જ આત્મીયતાનો ભાવ રજૂ કરે છે. પત્રમાં આવતી સ્થળ અને કાળની વાત સ્થળનિરપેક્ષ અને કાળનિરપેક્ષતાની સમજણ, અને ઘેટાનું ઉદાહરણ આપણને માનવજીવનની લાચારી, માયાનાં બંધનો તરફ આંગળી ચીંધે છે. આપણે માનવો ઘેટાંથી દૂર નથી. જન્મથી મૃત્યુ વચ્ચે સતત જીવવાની ઝંખના તો છે પણ એ કેટલી ભ્રામક કે અંધારયુક્ત છે ! તેનો ખ્યાલ નથી. ભયની સામે નિર્ભય, ડરપોકની સામે સાહસિક, અનિષ્ટની સામે ઈષ્ટ અને આળસની સામે ઉદ્યમ મૂકીને આ પત્ર માનવજાતને નવો મર્મ આપે છે. ‘આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ, તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ આપણને ખેંચી જાય છે.’ અહીં ઈ.સ. 1900ની આસપાસનું ભારત અને ભારતીય જનમાનસની છબિ આપણી સામે પ્રગટે છે. આ વિધાનને આધારે કહી શકાય કે એ સમયે ભારતના નેતૃત્વમાં રહેલી નબળાઈઓ, ભાષા, પ્રાંત, કોમ અને જ્ઞાતિભેદ, અંગ્રેજીની શોષણજાતિ, શિક્ષણ, આરોગ્ય, મનુષ્યગૌરવ, સાંસ્કૃતિક ચિંતન પ્રત્યેની ભારતીય પ્રજાની નબળાઈ, નબળી અને દષ્ટિવિહિન રાજાશાહી, શાહુકારો અને વ્યાજખોરો, સાધુસંતોના લંપટવેડા વગેરેથી ખદબદતા સમાજ સામે આ લોકો પ્રજાને સાચું સુખ આત્મગૌરવ, દેશાભિમાન આપવાને બદલે નબળી માનસિકતા, આત્મહનન અને નિર્બળતા તરફ દોરી જાય છે.
બેલૂરમઠમાંથી બહેન નિવેદિતાને 1901માં બીજો પત્ર લખાયો છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્રબિંદુ, રામકૃષ્ણ પરમહંસની ચેતના બેલૂરમઠનો પર્યાય ગણાય છે. પ્રાકૃતિક પરિવેશમાંથી લખાયેલ આ પત્રમાં વરસાદ અને ગંગાનું સૌંદર્ય છલકે છે. પ્રકૃતિનાં રૂપોમાં વરસાદ અને નદી અન્ય જીવો સાથે કેવા કેવા સંબંધો બાંધે છે એ અહીં સમજાય છે. નદીનાં પૂર, તળાવ અને સરોવર છલકાઈ ગયાં હોય એ સમયે સારસ, હંસ, અને બતકોનો આનંદ, હરણ સાથેની મિત્રતા, બતકના મૃત્યુની વેદના, હંસીના પીંછા ખરવાના સમયનો ઉપચાર અને મૃત્યુના સત્યની સભાનતા વગેરે ઈંગિતો આ પત્રમાંથી સહજ મળે છે. વિવેકાનંદના અપાર રૂપોમાં આ પત્રો એમની જુદી જ આભા આપણી સામે મૂકે છે. આ પત્રોની જેમ અન્ય પત્રોમાંથી વિવેકાનંદનું એક સમર્થન અને વંદનીય ચારિત્ર્ય આપણી સામે દશ્યમાન થાય છે.
ભારતીય જગતમાં મહાત્મા ગાંધી, વિનોબાજી, નહેરુ, મેઘાણી, સરદાર વગેરેના પત્રોમાંથી જેમ ભારતીય ઈતિહાસ અને માનવજાતનું ગૌરવ મળે છે એમ વિવેકાનંદજીના આ અને અન્ય અસંખ્ય પત્રોમાંથી વિશ્વબંધુત્વ, માનવપ્રેમ, માનવીય ગૌરવ અને ભારતીય અધ્યાત્મયાત્રાનો સાચો ઉદય થતો જોઈ શકાય છે. વિશેષ માટે તો આ પત્રો આત્મસાત કરવા જ રહ્યા.

VIVIDH DHRAM NI MAHITI

 HINDU DHRAM

િહંદુ ધમર ભારતીય ઉપ-મહાદીપમાંથી ઉદવેલો ધમર છે. આ ધમરને તેના અનુયાયીઓ દારા સનાતન ધમર તરીકે
પણ ઓળખાવામાં આવે છે.
િહંદુ ધમર અવારચીન યુગમાં પળાતો સૌથી પાચીન ધમર છે અને તેના મુળ વૈિદક સંસકિતમાં રહેલા છે. િવિવધ
માનયતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સથાપવા વાળં કોઈ એક વયિકત નથી. 92 કરોડ અનુયાયી સાથે િહંદુ ધમર,
િખસતી અને ઈસલામ પછી દુિનયાને 3 જો સૌથી મોટો ધમર છે. એના મોટાભાગનાં અનુયાયી ભારત તેમજ નેપાળમાં વસે
છે અને તે િસવાય બાંગલાદેશ, ઈડોનેિશયા, પાકીસતાન, મલેિશયા, શીલંકા, સંયુકત રાજય અમેિરકા, સંયકત આરબ
અિમરાત, યુનાઈટેડ િકંગડમ, મોરેિશયસ, દિકણ આફીકાનો, ફીિજ, ગુયાના, ટીિનદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ
સારી એવી સંખયામાં િહંદુઓ વસે છે.
િહંદુ ધમરમાં ઘણાં ગંથો છે. શિુત અન ે સમિૃતમા ં િવભાિજત આ ગથં ો કે જમન ું સકં લન હજરો વષરના ં સમયગાળા
દરમયાન થયું છે તે ઈશર અને આસથા, તતતવજાન, પુરાણિવદા જવા અનેક િવષયોનું સિવસતાર વણરન કરે છે તથા
રોજબરોજનાં જવનને ધમર સંગત રાખવા માટે આધયાિતમક જાન અને માગરદશરન પુરં પાડે છે. પરંપરાગત દષટીએ આ
ગંથોમાંથી વેદ તેમજ ઉપનીશદ્ ને સૌથી વધુ મહતતવપણર, પાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અિતરીકત
મહતતવનાં ગંથોમાં તંત, િવભાગીય અગમો, પુરાણ અને મહાકાવયો જમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે.
ભગવત્ ગીતા કે જ મહાભારતનો અશ છે તેને ઘણીવાર બધાં વેદોનો સાર માનવામાં આવે છે.
વયુતપિત
િહંદુ શબદ િસંધ ૂ નદી પરથી આવયો છે. િસંધૂ નદીની પિશમના લોકો જવા કે પારસી, મુસલીમ, એરેબીક વગેરે
િસધં નૂ ે િહદં ુ તરીકે ઓળખતા. િસધં નૂ ી પવૂ રના દેશન ે િહદં ુ સતાન, તયાં રહતે ા લોકોને િહદં ુ અને આથી આ લોકોના ધમનર ે
િહંદુ ધમર તરીકે ઓળખવામાં આવયો.
ઈિતહાસ
િહદં ુ ધમનર ા ં સૌથી પહલે ા ં અવશેષો નતૂ ન પાષાણ યગુ તથા પવૂ કર ાલીન હડપપા યગુ માથં ી (ઈ.પુ. 5500-2600)
મળી આવે છે. િશષટ યુગ પુવેના રીવાજો અને માનયતાઓ ને ઐિતહાસીક વૈિદક ધમર તરીકે ઓળખવામાં આવે છે
જયારે આધુિનક િહંદુ ધમરનો િવકાસ વેદોમાંથી થયો, કે જમાના સૌથી જુના વેદ - ૠગવેદ ની રચના ઈ. પુ. 1700 – 1100
વચચે થઈ હોવાનું મનાય છે. તયાર બાદ ઈ.પુ. 500-100 માં રામાયણ અને મહાભારત મહાકવયોના આરંભીક વુતાનતની
રચના થઈ જમાં પાચીન ભારતના રાજઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાિમરક તથા તતવજાિનક ઉપદેશો
વણી લેવામાં આવયા હતા. તયાર બાદનાં પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષયો સાથેની આતરકીયા
અને દૈતયો સાથેના યુધધો આલેખાયા છે.
ભારતનાં બોહળા સમુહ િવસતારમાં િહંદુ ધમરની પદસથાપને ઘિનષટ કરવામાં ઉપનીશાદીક, બુદ અને જન
ચળવળોએ મખુ ય ભિૂમકા ભજવી હતી. ઉપિનશદ્ , મહાવીર સવામી અન ે ગૌતમ બદુ એ સદં ેશો આપયો કે મોક અને
િનવારણ માટે વયિકતએ વેદ કે વણર વયવસથાનું આધીપતય સવીકારવું જરરી નથી. બૌદ ધમરએ િહંદુ ધમરની ધણીબધી
માનયતાઓનો અગીકાર કયો. ઈ.પુ. 3જ સદીમાં સમાટ અશોકનાં મૌયર સામાજય હેઠળ, કે જ મોટા ભાગનાં ભારતીય
ઉપ-મહાદીપ ઉપર પસથાિપત થઈ ચુકું હતું, તયારે બૌદ ધમર તેની ચરમિસમા પર હતો. ઈ.પુ. 200 સુધી ભારતીય
તતવજાન દશરનની ધણીબધી શાખાઓ પસથાપીત થઈ ચુકી હતી જમાં સાંખય, યોગ, નયાય, િવશેશીકા, પુવરિમમાંસા તથા
1
વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુ. 400 થી 100 ની વચચે બૌદ ધમરનાં ઓટનાં િદવસો આવી, િહંદુ ધમર પાછો પચલીત
થયો.
આરબ વયાપારીઓના િસંધ િવજય બાદ 7 મી સદીમાં ઈસલામ ધમર ભારતમાં પવેશયો હોવા છતાં ભારતીય ઉપ-
મહાદીપમાં તેના અનુયાયીઓની સંખયા પછીથી થયેલાં મુસલીમ આકમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમયાન
વધી અને ઈસલામે ભારતમાં એક મુખય ધમરનું સવરપ લીધું. આ સમય દરમયાન ઘણા મુસલીમ રાજઓએ જમકે
ઔરંગઝેબએ, િહંદુઓનાં મંદીરો નષટ કયાર તથા ગેર-ઈસલાિમ પજન ું દમન કયરુ. જોકે અકબર જવા ખબુ જુજ ઈસલાિમક
રાજઓ હતા કે જ ગૈર-ઈસલાિમક ધમો પતયે સહનશીલ હોય. આ સમય દરમયાન મોટી સંખયામાં બૌદ અને િહંદુ ધમરનાં
અનુયાયીઓએ ઈસલામ ધમરનો અગીકાર કયો. રામાનુજ, માધવાચાયર તથા ચૈતનય મહાપભુ જવા આચાયોની મહેનતથી
િહંદુ ધમરમાં ધરખમ ફેરફારો થયાં અને ભકતી યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકાચાયરએ વણરવેલા
‘બમહ’ની તાિત્્વક િવભાવનાંથી િવખુટા પડીને રામ અને કષણ જવા તાદશય અવતારોની ભાવાતકમ તથા લાગણીમય
ભિકતમાં રત થયા.
19 મી સદીમાં મેક મુલૅર તથા જોન વુડરોફ જવા પાશાતય િવદાનોએ ભારતીયશાસને યુરોપીય દષટીકોણથી
અભયાસની ઔપચાિરક શાખા તરીકે સથાિપત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાનતીક સાહીતય અને તતતવજાનને
યુરોપ તથા સંયુકત રાજય અમેિરકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમયાન બમહો સમાજ અને િથયોસોફીકલ સોસાયટી
જવી સંસથાઓએ એબાહમીક તથા ધામીક તતવજાનને સાથે લાવી સુસંગત અને સંગિલત કરવાના પયતનો કરી
સામાજક સુધાર લાવવાના પયતનો કયાર હતા. આ સમયે આતરીક પરંપરાઓથી ઉદવલી નવોઉતપાદક ચળવળો પણ
જોઈ કે જ િવિશષટ વયિકતઓ, જમકે શી રામકષણ અને રામાના મહિષરએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી.
આગળ પડતા િહંદુ તતતવજાનીઓ, જમકે સવામી પભુપાદ અને શી ઓરબીદોએ િહંદુ ધમરના આધારભુત િસધધાંતોની
પુનરરચના કરી તેને નવું રપ આપી નવા શોતાઓ સમક રજુ કરી ભારત તેમજ િવદેશમાં ધયાન આકરષીત કરી નવા
અનુયાયીઓ બનાવયા. બીજ યોગીઓ જમકે સવામી િવવેકાનંદ, પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સવામી
રામએ પણ પશીમી દેશોમાં યોગ અને વેદાંતનું સથાન ઉચચ સતરે પહોચાડવામાં ખાસ યોગદાન આપયું છે.તે સતય છે.
તેમજ િહનદુ ધમરમાં અનદાનનું એટલેકે ટુકડાનું ખુબજ મહતવ છે. ભારતમાં ઘણાં સંતૉએ આવી જગયા બાંધીને ભુખયાને
જમાડતા, તેવી જ એક જગયા એટલે શી નાથજદાદાની જગયા - દાણીધાર ગુજરાત રાજયનાં જમનગર િજલલાના
કાલાવડ શહેરની બાજુમાં આવેલી છે.
2
જન ધમર
જન ધમર અથવા જનતવ ભારતમાં ઉદવેલો
અને પાળવામાં આવતો એક ધમર છે, જ મળૂ
અિહંસાના માગર પર ચાલવાની િશકા આપે
છે. જન ધમરનાં અનુયાયીઓને શાવક
કહેવામાં આવે છે. મહાવીર સવામી આ
ધમરના સથાપક તિરકે ૨૪મા તીથરકર હતા
તથા, પથમ તીથરકર તરીકે આદેશર
ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦
વષર પહેલા જનમેલા ભગવાન મહાવીર,
અિહંસાના જવતા જગતા પતીક હતા.
તેમનુ લૌિકક નામ વધરમાન હતું. તેઓ જન
ધમરના ચોવીસમા ં તીથરકર તરીકે પજૂ ય છે.
નાનપણથીજ િનડર એવા મહાવીર સવામીનુ
બાળપણ મહેલમાં િવતયુ.
આ ધમનર ા મખૂ ય બે સપં દાય છે, શતે ાબં ર
અને િદગંબર. શેતાંબર સંપદાયની માનયતા અનુસાર તેમણે યશોદા સાથે લગન કયાર હતા અને તેમની પુતીનુ નામ
િપયદશરના હતું. જયારે િદગંબર સંપદાય તેમને બાળ બહચારી માને છે. તીસમાં વષે મહાવીરે ગૃહતયાગ કયો હતો.
તેમણે બાર વષરની આકરી તપસયા કરીને મન પર િવજય મેળવયો હતો. આ તપસયા દરિમયાન તેમણે માનવ અને
કુદરત સજીત અનેક મુશકેલીઓનો સામનો કરવો પડયો હતો.
િદગંબર જન ધમરનો ઇિતહાસ આ પમાણે છે:
મહાવીર ભગવાનના િનવારણ પછી ૬૨ વષરમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સવામી ૨. સુધમર સવામી ૩. જમબુ સવામી.
તેમના પછી પાંચ શુતકેવળી થઈ ગયા: ૧. િવષણુદેવ ૨. નંદીિમત ૩. અપરાિજત ૪. ગોવધરન ૫. ભદબાહુ .
ભદબાહુએ અવિધ જાનથી જણયું કે ઉતર ભારતમાં દુષકાળ પડવાનો છે, તેથી તેમણે દુષકાળ પડયા પહેલા સંઘ સાથે
દિકણ ભારત તરફ ગમન કયરુ. તમે ના પછી પરંપરામાં ધરસને આચાયર અને ગણુ ભદ આચાયર થઈ ગયા. ધરસને
આચાયર િગરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જાન પુષપદંત મુિનને અને ભુતબલી મુિનને દિકણ ભારતથી
બોલાવીને આપયું, જમણે ષટખંડાગમ આિદ શાસો રચયા. ગુણભદ આચાયરની પરંપરામાં કુનદ કુનદ આચાયર અને
અમતૃ ચદં આચાયર થયા, જમણે સમયસાર આિદ શાસો રચયા.ં જન ધમર એ િહનદુ ધમર સાથે િવશષે સામય ધરાવે છે. જન
ધમનર ા િનયમોને માની તને ું પાલન કરનારાના વયિકતઓને શાવક અને શાિવકા કહ ે છે.
શાવક શાિવકા ઓ માટે જન દશનર મા ં છ આવશયક િકયા બતાવી છે.તે આવશયક સતૂ નો ભાગ છે. તે િકયાઓ
(૧) સામાિયક (૨)ચતુિવરશિત સતવ (૩) વંદના (૪) પિતકમણ (૫) કાયોતસગર (૬) પતયાખયાન
3
પાથરના અને સંકલપ (પિતજાઓ) :- નવકાર મંત · અિહંસા · બહચયર ·
સતય · િનવારણ · અસતેય · અપિરગહ · અનેકાંતવાદ · પરસપરોપગહો જવાનામ્ ·
અણુવત · ગુણવત · િશકાવત · અિતચાર ·
મૂળ પિરકલપના :- કેવળ જાન · જન જયોિતષ · સંસાર · કમર · ધમર · મોક ·
ગણુ સથાન · નવતતવ · સામાિયક · પિતકમણ · આવશયક સતૂ ·
મુખય વયિકત િવશેષ:- ૨૪ તીથરકર · ઋષભદેવ · મહાવીર · આચાયર ·
ગણધર · િસદસેન િદવાકર · હિરભદ
જનતવનો કેત વયાપ :- ભારત · પિશમ · અમેિરકા
પંથ :- શેતાબં ર · િદગબં ર · તેરાપથં · સથાનકવાસી · વીસપથં · મિૂતરપજૂ ક
ગંથ :- કલપસતૂ · આગમ · તતવાથર સતૂ · સનમિત પાકરણ
અનય :- કાલગણના · િવષયાવલી
ઇસલામ ધમર
ઇસલામ એક એકેશરવાદી ધમર છે જ ઇશર દારા તેના િપય પયગંબર અને નબી મુહંમદ સાહેબ મારફત લોકો સુધી
પહોચાડવામાં આવ યો. ખુદાઇ (િદવય) આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દારા ૬ઠી સદીમાં ધાિમરક ચળવળ ચલાવવામાં
આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાિમરક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા
માટે જ ઇસ લામમાં ધમરને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. સંખયાની દિષટએ ઇસલામ િવશનો િદિતય કમનો
સૌથી વધુ લોકો દારા પળાતો ધમર છે . ઇસલામ શબદ અ - મ - ન (અમન – શાંિત ) પરથી બન યો છે.
· એટલે કે ઇસ લામ સ વીકારનાર અને ઈમાન લાવનાર માણાસ માટે અલ લાહ તરફથી શાંિત સલામતી ની બાંહેધરી આપવામાં
આવે છે.
· એક બીજ રીતે ઇસ લામનો અથર છે : આજાપાલન અને સમપરણ . અને ઈમાન એટલે શધધા , આસ થા અને એકરાર .
એટલે ઇસ લામનો અથર થયો કે અલ લાહને સમિપતર થઇ એન ું સપં ણૂ ર રીત ેઆજા પાલન કરવું. અને ઈમાનનો અથ ર થયો
કે પોતાના સજનહાર, સ વામી અને માિલકમાં શધધા રાખી તેનો એકરાર કરવો.
પણૂ રતહઃ ઈમાનનો અથર છે અલ લાહને તને ા સવરગણુ ો , િવશષે તા, પણૂ રતા અને સપં ણૂ ર શધધા સિહત સવ ીકારવું. તદ્ પશાત
એના આદેશાનુસાર જવન િવતાવવાનો િનધારર કરી સ વંયને એના આઘીન કરવું એ ઇસ લામ.
૬ િનયમો
ઈસલામ ધમર માં એક સાચા મુસલમાન માટે આ છ િનયમો પાળવા અિનવાયર છે:
· (૧) એકેશરવાદ: મુિસલમો એક જ ઈશરને માને છે, જને તેઓ અલલાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુિસલમો માટે બીજ
દેવતાઓની પજૂ ને મહાપાપ ગણાય છે. અલલાહન ું કોઈ પણ િચત કે મિૂત ર બનાવવી અથવા કોઈ બીજ િચત કે મિૂતનર ે
પજૂ વી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલલાહના સવરપની કલપના કરવી કે સમજણ કેળવવી અશક છે.
· (૨) રસાલત (ભિવષયવાક): ઈસલામ ઘણા નબીઓ (સદં ેશાવાહકો)મા ં માને છે, જમા ં મસૂ ા, ઈબાિહમ, યશાયાહ, ઈસા
વગેરે સામેલ છે. પણ સૌથી છેલલા નબી (પયગંબર) મોહંમદ છે. નબીને અલલાહે ભિવષયકથનની શિકત આપી હોય છે.
હારન, નબી, સુલેમાન વગેરે નબી ગણાય છે.
· (૩) ધમર પુસતક: મુિસલમો ધમર પુસતકોમાં આસથા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસતકોની વાત છે સફહ એ ઈબાિહમી,
તૌરાત, જબરૂ અને ઈજલ.
· (૪) ફિરશતા (અરબીમાં મલાઈકા): ફરીશતા પિવત અને શદુ ઓજસ (રોશની/નરૂ )થી બનેલી અમતૂ ર હિસતઓન ું નામ છે.
તે સમજુ અને િનદોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલલેખ કરવામાં આવયો છે. ફરીશતા ન પુરષ છે, ન સી. તે તો
સમય સંજોગો અનુસાર જુદા જુદા સમયે જુદી જુદી રીતે દેખાય છે.
· (૫) કયામતનો િદવસ: મિુ સલમોની માનયતા અનસુ ાર મતૃ ય ુ પછી પણ જવન છે, જને આિખરત કહ ે છે. સષૃ ટીનો સવરનાશ
થઈ ગયા પછી કયામતનો િદવસ આવશે અને તેમાં મનુષયોની સાથે જગતભરનાં બુિદમાન લોકોને જવન પદાન કરીને
મેદાન હશરમા ં ભેગા કરવામા ં આવશ,ે તયા ં તેમન ું જવન બતાવવામા ં આવશે અને તેમના પાપોનો િહસાબ લેવામા ં
આવશે. ખુદા પતયેના પાપને ખુદા ઈચછે તો માફ કરી શકશે. જયારે મનુષયોએ મનુષયો પતયે આચરેલા પાપોની સજ તેનો
ભોગ બનેલા લોકો નકી કરશે. મનુષયોને તેમના સારા કાયો અને વતરનના આધારે સવગર કે નકરમાં મોકલવામાં આવશે.
· (૬) નસીબ: મુિસલમ હોવા માટે નસીબમાં િવશાસ રાખવો જરરી છે. તે િવશાસ એટલે, અલલાહ સમય અને જગયામાં કેદ
નથી અને દરેક વસતુના આગળપાછળની વાતો જણે છે અને કોઈ પણ કાયર તેની ઈચછા િવના ન થઈ શકે.
4
ઇસલામના પાયા ગણાતી પાંચ મહતવની બાબતો:
· ૧. ઈમાન
· ૨. નમાઝ
· ૩. રોજ
· ૪. ઝકાત
· ૫. હજ
ઇસલામીક પંચાંગ કે મુિસલમ પંચાંગ કે િહજરી એ ચંદ આધારીત પંચાંગ છે,જમાં વષરના ૧૨ ચંદમાસ અને ૩૫૪ કે
૩૫૫ િદવસ હોય છે. આ પંચાંગ ઘણા મુિસલમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત િવશનાં તમામ
મુિસલમો આ પંચાંગનો ઉપયોગ ઇસલામીક પિવત િદવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નિક કરવામાં વાપરે
છે. આ પંચાંગનો આરંભ 'િહજ' (Hijra)થી થયેલો ગણાય છે, જયારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મકા થી મદીના
દેશાંતર કરેલું. આ પંચાંગમાં વષર 'િહજરી સંવત'માં નોધાય છે, દરેક વષરની પાછળ 'િહજરી' (અગેજમાં 'H';Hijra કે
'AH';anno Hegirae) લગાડી અને ઓળખવામાં આવે છે.
મિહનાઓ
ઇસલામીક મિહનાઓનાં નામ નીચે પમાણે છે:[૪]
· મહોરમ (Muharram ( محرّم
· સફર (Safar ( صفر
· રિબબ ઉલ અવલ (Rabi' al-awwal (Rabī' I) ( ربيع الول
· રિબબ ઉલ આિખર (Rabi' al-thani (Rabī' II) ( ربيع الخر أو ربيع الثاني
· જમાિદ ઉલ અવલ (Jumada al-awwal (Jumādā I) ( جمادى الول
· જમાિદ ઉલ આિખર (Jumada al-thani (કે Jumādā al-akhir) (Jumādā II) ( جمادى الخر أو جمادى الثاني
· રજજબ (Rajab رجب (કે Rajab al Murajab))
· શાબાન (Sha'aban شعبان (કે Sha'abān al Moazam))
· રમઝાન (Ramadan رمضان (કે Ramzān))
· સવાલ (Shawwal شوّال (કે Shawwal al Mukarram))
· િજલકદ (Dhu al-Qi'dah ( ذو القعدة
· િજલહજ (Dhu al-Hijjah ( ذو الحجة
ઇસલામીક પંચાંગના બધા મિહનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુિસલમ લોકો આ માસ દરિમયાન
રોજ રાખે છે અને િદવસ દરિમયાન કશુંજ ખાવા,પીવા તથા અનય મોજશોખથી દુર રહી, ઇશરની પાથરના (બંદગી)માં
લીન રહે છે.
5
અઠવાડીયાનાં િદવસો
અરેબીક ભાષામાં (Arabic language), િહબુ ભાષા (Hebrew language)ની જમ, અઠવાિડયાનો પથમ િદવસનો ગહીય
સપતાહનાં રિવવાર સાથે મેળ ખાતો હોય છે. ઇસલામીક અને યહદુ ી િદવસ સયૂ ારસતથી શર થાય છે. જયારે મધયકાિલન
િકિશયન અને ગહીય િદવસ મધયરાતીથી શર થાય છે.[૫] મુિસલમ લોકો જુમમા (શુકવાર)ના િદવસે, ખાસ બંદગી કરવા
માટે, મિસજદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમમા' (શુકવાર)ના િદવસને સાપતાિહક રજના િદવસ તરીકે
મનાવાય છે. આથી તયાર પછીનો િદવસ શિનચર (શિનવાર) કામકાજ સપતાહનો પથમ િદવસ બને છે.
અહી આપેલ ઇસલામીક વારનાં નામ ઉદુર ભાષામાં છે.
· ઇતવાર (રિવવાર) (Persian: Yak-Shanbeh یکشنبه ) ("yawm یوم " નો અથ ર 'િદવસ' થાય છે))
· પીર (સોમવાર) (Persian: Do-Shanbeh, ((دوشنبه
· મંગલ (મગં ળવાર) (Persian: Seh-Shanbeh, ((سه شنبه
· બુધ (બધુ વાર) (Persian: Chahar-Shanbeh, ((چهارشنبه
· જુમ્એ રાત (ગરુ ુવાર) (Persian: Panj-Shanbeh, ((پنجشنبه
· જુ મમા શકુ વાર) (Persian: Jom'eh, جمعه or Adineh ((آدینه
· શિનચર (શિનવાર) (Persian: Shanbeh, ((شنبه
િખસતી ધમર
ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (િહબુ: યેશુઆ)ને િખસતી ધમરના સથાપક માનવામાં આવે છે. િખસતી લોકો તેમને
પરમ િપતા પરમેશર નો પુત માને છે.િખસતીલોકો તેમને પરમ િપતા પમેશર નો પુત માને છે. ઇસુના જવન સંબધીત
માહીતી અને તેમના ઉપદેશો બાઇબલ ના નવાકરાર ના (મથથી, લુક, યોહના, અને માકર) માં જોવા મળે છે. ઈસુ એક
યહુદી હતા. તેમનો જનમ ઈઝરાઈલના બેથલેહામમાં થયો હતો.
િરસતી ધમર એટલે કે િકિશયન ધમર એ દુનીયાનો સૌથી મોટો ધમર છે. તે પભુ ઈસુ િખસતના ઉપદેશો પર
આધારીત છે અને બાઈબલ તેનો ધમરગંથ છે.
િખસતી ધમરના મુખય સંપદાય અને શાખાઓ: િખસતી ધમરમાં ઘણાં સંપદાય છે. જમાના મુખય પંથો આ પકારે છે-
(1) એવોિનયાર (2) માર િસયોની (3) માની કબીર (4) રોમન કેથોિલક (5) યૌિન ટેિરપન (6) યુટલ કેન (7) બાલકાિનયાં
(8) પોટેસટેન
િખસતી ધમનર ા અનયુ ાયી ઈસટરનો તહવે ાર પિતવષર આ ઘટનાની સમિૃતમાં ઉજવે છે. ગડુ ફાઈડે એ િદવસ
સમજવામા ં આવે છે કે જ િદવસે ઈશનુ ું મતૃ ય ુ થયું હતું. મતૃ યનુ ા તીજ િદવસે પનુ જીિવત થઈને 40 િદવસો સધુ ી તેઓ
પોતાના િમતો અને િશષયો સાથે રહાં હતા અને અતે સવગરમાં ગયા હતા.
6
બૌદ ધમર
બૌદ ધમરનો જનમ ભારતમાં થયો હતો. આ ધમનર ો ઇિતહાસ ખબૂ જુનો છે. તને ો ફેલાવો પાછળથી ચીન દેશમા ં
વધુ થયો. ભગવાન બુદ આ ધમરના સથાપક હતા. તેમનો જનમ ઇ.પૂ. ૫૬૩ના વષરમાં ભારતના કપીલવસતુ નગરમાં
થયો હતો. િસદાથર ગૌતમ બુદ એ બૌદ ધમરના સથાપક છે તથા િહંદુ ધમરમાં િવષણુના ૧૦ અવતારોમાં નવમા
અવતાર ગણાય છે. ઇ.સ. પુવે ૫૬૩ના વષરમાં બુદનો જનમ કિપલવસતુ નગરીમાં શાલક પિરવારમાં થયો હતો. જનમ
સમયે તેમનું નામ િસદાથર હતું. જનમના કેટલાક િદવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી
ગૌતમીએ કયો હતો. આથી તને ે લોકોએ ગૌતમ કહીને બોલાવવાન ું શર કય રુ હતું. ગૌતમ બદુ ૮૦ વષર સધુ ી જવયા હતા.
ગૌતમ બુદને શાકમુિન પણ કહેવાય છે. બોધગયા નગરમાં આ ધમરનું ધમરસથાન છે. આ ધમરનો પાિચન ધમરગંથ
'ટીપીતક' છે જ પાલી ભાષામાં લખાયો છે. આ ધમરના ધમરસથાનને પેગોડા કહે છે. બૌદ ધમરનો હેતુ આતમાને પામવાનો
છે અને તેમના જવનમાં સતયનું અને સાદગીનું મહતવ છે. તેના માગરને 'અષટઆત' માગર કહે છે. આ ધમરમાં ધયાનનું
સિવશેષ મહતવ છે. િવપશના ધયાનની રીતનો ફેલાવો ભગવાન બુદે કયો હતો.
યહૂદી ધમર
યહૂદી ધમર એ પયગંબર અને ધમર પુસતકોમાં આસથા ધરાવે છે. આ ધમર ના લોકો યહુદી તરીકે ઓળખાય છે. આ
ધમર ઇશરદારા તેના િપય પયગંબર મુસા મારફત લોકો સુધી પહોચાડવામાં આવયો. ઘણા સંદેશાવાહકોમાં માને છે, જમાં
પયગંબર મુસા, પયગંબર ઈબાિહમ, પયગંબર યશાયાહ મુખય છે. તૌરાત તેનુ ધમર પુસતક છે. સાબાથના િદવસને આ
ધમનર ા લોકો પિવત માને છે. આ ધમનર ી માનયતા અનસુ ાર મતૃ ય ુ પછી પણ જવન છે, જને આિખરત કહે છે. સિૃષટનો
સવરનાશ થઈ ગયા પછી કયામતનો િદવસ આવશે અને તેમાં મનુષયોની સાથે જગતભરનાં બુિદમાન ભેગા કરવામાં
આવશે, લોકો તેમના સારા કાયો અને વતરનના આધારે સવગર કે નકરમાં મોકલવામાં આવશે. આ યહૂદી ધમરની વાતોનો
કુરાનમાં ઉલલેખ કરવામાં આવયો છે.
તાઓ ધમર
તાઓ ચીન દેશનો પાચીન ધમર છે. લાઓતસે આ ધમરના સથાપક હતા. તેમનો જનમ ઇ. પૂ. ૬૦૦માં
થયો હોવાનું માનવામાં આવે છે. આ ધમરને તાઓ તરીકે ઓળખવામાં આવયો, જનો અથર 'માગર' થાય છે. આ
ધમરનો પાિચન ધમરગંથ તાઓ તે ચીગ છે. આ ધમરમાં ધયાનનું અિધક મહતવ રહેલું છે. આ ધમર મનુષયને
સરળ જવન જવવા માટે તેમજ નવું શીખવા માટેની પેરણા આપે છે અને તેનો હેતુ સવસથ, સુસંસકૃત અને
આદરણીય સમાજન ું િનમારણ થાય તેવો છે.
7
જરથોસતી ધમર
પારસીઓનો ધમર એટલે જરથોસતી ધમર. જની સથાપના ઇ.સ. પવૂ ે ૫૯૦ની આસપાસ ગરુ ુ અષો જરથષુ ટે કરી
હતી. ૪૭ વષર સુધી ધમરસથાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસતી ધમરની જયોત જલાવી રાખી. ૭૭ વષરની વયે જયારે
તેઓ બદં ગી કરતા હતા તયારે તરુ ાની દુરાસરન સૈિનકે એમની પીઠ પાછળ ઘા કયોજથી એમન ું મતૃ ય ુ થયું.
જરથુષટના દેહાંત બાદ તેનો પભાવ ધીમે ધીમે વધવા લાગયો હતો. સમગ ઇરાનમાં આ રાજધમર બનયો. આ
ઉપરાંત રસ, ચીન, તુિકરસતાન, આરમેિનયા સુધી તેનો થોડો થોડો પભાવ જોવા મળયો હતો. િવશના અનય ભાગોમાં
ઇરાની સભયતાનો પભાવ જરથુષટ પહેલા જ હતો. એટલા માટે જયારે ઇરાનમાં જરથોસતી ધમર રાજધમર બનયો તયારે
ઇરાની સભયતાની સાથે સંપકરવાળા દેશોમાં પણ તેનો પભાવ ફેલાયો હતો. િસકંદરના હુમલા સમયે આ ધમરના ધાિમરક
સાિહતયની લોકોમા ં ઊડી અસર હતી. પાસીપોિલસ અન ે સમરકંદમા ં આ ગથં ોને ખબૂ જ બહુત સજવી ધજવીન ે
સુરિકત રાખવામાં આવયા હતા.
અરબી રાજ તથા હલાકુ, તમે રૂ તથા નાિદર શાહના હુમલા સમયે આ ધમનર ા અનઆુ યીઓ પર ભયકં ર તાસ
ગુજરવામાં આવયો હતો. જના પિરણામે જરથોસતી ધમરનો પચાર સાતમી સદીમાં ઓછો થવાનો શર થયો. સન 750 માં
છેલલા જરથષુ ટ રાજનો આરબો સામે યધુ ધમા ં પરાજય થયો હતો. તયાર બાદ જરથોસતી પથં ના ખબૂ મોટા સમદુ ાય ે
દેશનો તયાગ કરી ભારત તરફ પયાણ કયરુ હતુ,ં જયા ં તેઓ છેલલા ં 1200 વષથર ી શાિંતપણૂ ર જવન િવતાવી રહા છે.
પહેલા તેઓ ખેતીના કામમાં જોડાયા હતા. બાદમાં તેઓએ િશકણ અને ઉધોગ તરફ ધયાન આપયું હતું.
પિરણામે આજ ભારતમાં િશકણ અને ઉધોગની દિષટએ પારસી સમુદાય આગળ છે. ભારત ઉપરાંત ઇરાનના કેટલાંક
શહરે ોમા ં પણ જરથોસતી ધમનર ા અનઆુ યીઓ છે. જયારે તઓે ને ખબૂ જ અતયાચારોનો સામનો કરવો પડયો છે. તમે
છતાં તે લોકો તોફાન અને િદપકની વાતારની જમ પોતાના ઘમરના િદપકને ટમટમતો રાખયો છે.
કનફયુસીયસ ધમર
કનફયુસીયસ ધમર ચીન નો પાચીન ધમર છે. કુનગ ફતસુ આ ધમરનાં સથાપક હતા. તેમનો જનમ ઈ.સ. પુવે
૫૫૦ માં થયો હતો. તે સમયે છીન મા ચાઉ નુ સાસન હતું. તેમનાં નામ પરથી આ ધમર ને કનફયુસીયસ ધમર
તરીકે ઓળખવામાં આવયો. તેઓ તતવજાની હતાં. તેમની પોતાની તતવજાનીક િવભાવના હતી. આ ધમર નો
ઈિતહાસ ખુબ જુનો છે. બીજગ માં આ ધમરનું ધમરસથાન છે. આ ધમરમાં જવન માં સતય, સાદગી, બીજનાં હક,
િનયમ પાલન અને આજા પાલનનું મહતવ છે. તેને ધમર કરતા જવન રીતી કહી શકાય. આ ધમરમાં દેવી
દેવતા નું સથાન નથી.
8